દલિત મહિલા પર દુષ્કર્મના કેસમાં ભાજપ ધારાસભ્યને પોલીસ રક્ષણ?

dalit woman rape

ભાજપની જ દલિત મહિલા કાર્યકર પર પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમારે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે છતાં પોલીસ ધરપકડ નથી કરતી.