નદીમાં પડવાથી એક સાથે ચાર દલિત દીકરીઓના મોત
દીકરીઓ ઘરમાં લીંપણ કરવા માટે નદી કાંઠે માટી લેવા માટે ગઈ હતી. વરસાદને કારણે કિનારો લપસણો હોવાથી લપસીને દલિત દીકરીઓ નદીમાં ડૂબી ગઈ.