કપડવંજ કઠલાલના પ્રમુખની બેઠક SC માંથી General કરી દેવાઈ

president of kapadvanj

રોટેશન મુજબ પ્રમુખ પદની બેઠક SC માટે અનામત હતી. પણ ભાજપ પાસે ઉમેદવાર ન હોવાથી વિકાસ કમિશનરે રાતોરાત સુધારેલું રોટેશન જાહેર કરી બેઠક જનરલમાં ફેરવી નાખી?