નાગરાજ મંજુળેની ફિલ્મ ‘ઝૂંડ’ના એક્ટરની ગળું કાપી હત્યા કરાઈ

'Jhund' actor Priyashu was murdered

નાગરાજ મંજુળેની સુપરહિટ ફિલ્મ ‘ઝૂંડ’ના અભિનેતાની તેના મિત્રએ ગળું કાપી પથ્થરથી ચહેરો કચડી નાખીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.