PSI-LRD ની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખ જાહેર

PSI-LRD recruitment

ગુજરાતમાં (PSI-LRD)પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા.