ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, ભાવનગરમાં 14 ઈંચ વરસાદ

gujarat rain

ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમર્જન્સી બેઠક બોલાવાઈ. અનેક ગામો સંપર્ક વિહોણાં. મહુવામાં વૃદ્ધ તણાયા, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી