સૌરાષ્ટ્રમાં વરસાદે તોફાન મચાવ્યું: જૂનાગઢના મેંદરડામાં 13 ઈંચ વરસાદ

Gujarat Saurashtra Rain Latest Update

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા. જાણો દિવસભરની વરસાદી અપડેટ.