શીવ તાંડવ દરમિયાન મોં પર ભસ્મ લાગતા 8 છોકરીઓ દાઝી ગઈ

સાંસ્કૃતિક કાર્યક્રમમાં શીવ તાંડવ રજૂ કરતી વખતે છોકરીઓના મોં પર ભસ્મ લાગતા ચહેરા દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ.
દલિત સગીરાનું અપહરણ કરી બે યુવકોએ હોટલમાં ગેંગરેપ કર્યો

સગીરા ઘરેથી બહેનપણીના ઘરે નીકળી હતી એ દરમિયાન યુવકોએ રસ્તામાંથી તેનું અપહરણ કરી ગેંગરેપ કર્યો. પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી.
દલિત પરિવાર પર ટોળાંનો હુમલો, સાત લોકો ગંભીર રીતે ઘાયલ

જમીન પડાવી લેવાના ઈરાદે 20-25 લોકોનું ટોળું ખેતરમાં કામ કરતા દલિત પરિવાર પર ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યું. જેમાં 7 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.
દલિત સગીરા પર 5 યુવકોનો ગેંગરેપ, વીડિયો તેના ભાઈને મોકલ્યો

Tonk Crime News: સ્કૂલમાં અભ્યાસ કરતી દલિત સગીરાને ફસાવી ગેંગરેપ કરી આરોપીઓએ તેનો વીડિયો બનાવી મિત્રોમાં ફરતો કરી દીધો હતો, જે સગીરાના ભાઈ સુધી પહોંચ્યો.
4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

ગામના જાતિવાદી તત્વોએ દલિત વરરાજા અને તેના પરિવારને ઘોડી પર બેસી વરઘોડો કાઢવા સામે વિરોધ નોંધાવી હુમલો કરવાની ધમકી આપી હતી.
જો ઘોડી કે ડીજે સાથે જાન લઈને આવ્યા તો નીચે ઉતારીશું…’

19 ફેબ્રુઆરીએ દલિત યુવકના લગ્ન છે અને જાતિવાદી તત્વોએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં ઉપર મુજબની ધમકી આપી છે. હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે.
પાણી પીવા જતા આદિવાસી વિદ્યાર્થીને શિક્ષકે પછાડીને માર્યો

આદિવાસી વિદ્યાર્થીને તરસ લાગી હોવાથી તે પાણી પીવા જઈ રહ્યો હતો. એ જોઈને શિક્ષક તેના પર તૂટી પડ્યો. મારથી વિદ્યાર્થી ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.