‘તું દલિત સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ રાજપૂત યુવકને માર્યો

Dalit news

રાજપૂત અને દલિત યુવક વચ્ચેની દોસ્તી રાજપૂત સમાજના લોકોને ન ગમતા, ‘તું દલિતો સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ જ રાજપૂત યુવકને માર માર્યો.

દલિતનું બાઈક રાજપૂતની કારને અડી જતા દલિતો-રાજપૂતો વચ્ચે પથ્થરમારો

dalit news

દલિત યુવકનું બાઈક રાજપૂતની કારને અડી જતા રાજપૂતોએ દલિત યુવક અને તેની માતાને માર માર્યો. એ પછી બંને સમાજો સામસામે આવી ગયા.