ઉમરપાડામાં ચાલુ વરસાદમાં આદિવાસી અધિકાર બચાવો રેલી યોજાઈ
ચૈતર વસાવાની આગેવાનીમાં 5 માગણીઓ સાથે મામલતદાર કચેરીએ ધરણા યોજાયા. આદિવાસી ભાષામાં ગીતો ગાઈને વિરોધ કરાયો.