રામમંદિરને 2 માસમાં 26 કરોડ દાન મળ્યું, 36 કરોડની જમીન ખરીદી

Ram mandir Donation

Ram Mandir Donation: ભારતમાં એકબાજુ 80 કરોડ લોકો બે ટંકના ભોજન માટે સરકાર પર નિર્ભર છે, બીજી તરફ અયોધ્યાના રામ મંદિરમાં બે મહિનામાં 26 કરોડનું દાન મળ્યું છે.