24 દલિતોની હત્યામાં 26 વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો

shankar bigha massacre

Shankar Bigha massacre: બિહારના શંકર બિઘા ગામમાં 25 જાન્યુઆરી 1999ની રાત્રે જે બન્યું હતું તે ભૂલી જવું આજેય મુશ્કેલ છે. 24 દલિતોની ક્રૂરતાથી હત્યા થઈ હતી.