‘તમારી દીકરીના પેટમાં જિન્નનું બાળક છે, કાઢવું પડશે..’

Agra tantrik tried to rape minor girl

તાંત્રિકે સગીરાના પેટમાં જિન્નનું બાળક હોવાનું કહી વિધિની આડમાં બે દિવસ સુધી ગોંધી રાખી રેપનો પ્રયાસ કર્યો.