દલિત સગીરા પર 4 યુવકોનો ગેંગરેપ, હત્યા કરી લાશ ઘરમાં લટકાવી
Dalit News: સગીર તેની ભાભીની છેડતીના કેસમાં એકમાત્ર સાક્ષી હતી. સગીરાની જુબાનીથી તેમને સજા થાય તેમ હતી. આથી ગેંગરેપ કરી લટકાવી દીધી.
Dalit News: સગીર તેની ભાભીની છેડતીના કેસમાં એકમાત્ર સાક્ષી હતી. સગીરાની જુબાનીથી તેમને સજા થાય તેમ હતી. આથી ગેંગરેપ કરી લટકાવી દીધી.
દલિત બાળકી તેના માતાપિતા સાથે લગ્ન સમારોહમાં આવી હતી. આરોપી યુવક તેને ચોકલેટ આપવાના બહાને ખેતરમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો. બાળકીની હાલત ગંભીર છે.