સરકારી ભરતીઓમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવા માંગ કરાઈ
સરકારી ભરતીઓમાં SC-ST વર્ગના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવા માટે ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.