ધર્મ અને જાતિથી પરે બાળકો જ દેશની અસલી આશા છે: હાઈકોર્ટ જજ
કેરળ હાઈકોર્ટના Justice VG Arun એ એવા માતાપિતાની પ્રશંસા કરી જેઓ કોઈપણ ધાર્મિક કે જાતિગત ઓળખ વિના બાળકોને ઉછેરી રહ્યા છે.