ગુજરાતમાં 35 ટકા લોકોના મોત હેલ્મેટ ન પહેર્યું હોવાથી થયા

helmets

માર્ગ અકસ્માતના અહેવાલને પગલે ગુજરાતમાં ફરજિયાત હેલમેટ માટે પોલીસની કવાયત શરૂ. ડીજીપીએ કડક અમલીકરણ માટે પરિપત્ર દ્વારા સૂચના આપી.