રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત
રવિદાસ જયંતિની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચેનો વિવાદ લોહિયાળ બન્યો. સામસામે ગોળીબારમાં બે ના મોત, અનેક ઘાયલ. 10 વાહનો સળગાવ્યા.

આરોપી યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. યુવતીને ના પાડતા મિત્ર સાથે મળી ઘરમાં ઘૂસી ગળું કાપી નાખ્યું હતું.