રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત

Ravidas Jayanti group clash

રવિદાસ જયંતિની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચેનો વિવાદ લોહિયાળ બન્યો. સામસામે ગોળીબારમાં બે ના મોત, અનેક ઘાયલ. 10 વાહનો સળગાવ્યા.