સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: સૌથી વધુ ઈડરમાં 7.5 ઈંચ

sabarkantha news

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઈડરમાં સૌથી વધુ 7.5 ઈંચ. જાણો અન્ય વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો.