ઈડર-વિજયનગરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નદી અને ધોધ નજીક જઈ સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નદી અને ધોધ નજીક જઈ સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઈડરમાં સૌથી વધુ 7.5 ઈંચ. જાણો અન્ય વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો.
વિજયનગરના વસાઈ ગામનો પરિવાર આદિવાસી નથી, તેમ છતાં આ પરિવારના ત્રણ સભ્યો ST સર્ટિફિકેટ કઢાવી 12 વર્ષથી સરકારી નોકરી કરી રહ્યાં છે.