ભાજપ નેતાએ શંકાને લીધે પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી

BJP Leader Shot dead wife

BJP Leader Shot Wife: ભાજપ નેતાને પત્નીના ચરિત્ર પર શંકા હતી. પડોશીઓએ જઈને જોયું તો પત્ની અને ત્રણેય બાળકો લોહીથી લથપથ પડ્યા હતા અને આરોપી બાજુમાં ઉભો હતો.