સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો, પેન્શન-ભથ્થું પણ વધ્યું

salary of mps increased

સરકારે સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો કરી દીધો છે. એટલું જ નહીં તેમના ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કર્યો છે. જાણો હવે સાંસદો કેટલો પગાર મેળવશે.