અમરેલીના સલડીમાં પટેલો-આહિરો વચ્ચે મોટી બબાલ, 25 ઈજાગ્રસ્ત

Amreli saldi news

અમરેલીના સલડી ગામે દિવાળીની રાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે પટેલો-આહિરો વચ્ચે હિંસા ફાટી નીકળતા 16 લોકોને જેલ થઈ.