ગાંધીનગરમાં ‘સમ્યક સમાજ’ દ્વારા ‘સમ્યક સન્માન કાર્યક્રમ’ યોજાશે

Samyaak Samman Program

ગાંધીનગરમાં સમ્યક સમાજ દ્વારા સત્યશોધક સમાજના સ્થાપના દિવસ અને પુના પેક્ટ દિવસ નિમિત્તે સમ્યક સન્માન કાર્યક્રમ યોજાશે.