મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર સનોજ મિશ્રાની રેપ કેસમાં ધરપકડ
કુંભમેળાની વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર કથિત ડિરેક્ટર સનોજ મિશ્રા વિશે યુટ્યુબરે કરેલી વાત અંતે સાચી પડી.
કુંભમેળાની વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર કથિત ડિરેક્ટર સનોજ મિશ્રા વિશે યુટ્યુબરે કરેલી વાત અંતે સાચી પડી.
Mahakumbh Viral Girl Monalisa ને લઈને ફિલ્મ બનાવનાર Sanoj Mishra પર ગંભીર આરોપ લાગ્યા છે. જો એ સાચા હોય તો મોનાલિસા એક મોટી ટ્રેપમાં ફસાઈ ગઈ છે.