સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે

Sarpanch pati system

સરપંચ પતિ પ્રથા માત્ર ગામડાના પંચાયત સભ્ય કે સરપંચ સુધી જ મર્યાદિત નથી પરંતુ મહિલા ધારાસભ્ય, સાંસદ અને મંત્રી સુધી વિસ્તરેલી છે. વાંચો આ ખાસ અહેવાલ.