દિલ્હીના દલિતોના દિલ પર કોનું રાજ? જાણો 12 SC સીટોનું પરિણામ
દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 12 અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. હવે પરિણામો આવી ગયા છે ત્યારે જાણો દલિતો કોની પડખે રહ્યાં.

Delhi Election Result માં 12 SC અનામત સીટોમાંથી ભાજપ, આપ અને કોંગ્રેસે કેટલી જીતી તેના પર નજર કરીએ.