કડીમાં ઠાકોર યુવકે 13 વર્ષની દલિત દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું
કડીના એક ગામમાં 13 વર્ષની દલિત છોકરીને ઠાકોર યુવકે એટલી હેરાન કરી કે સગીરા ભણવાનું છોડી ઘરના બારીબારણાં બંધ કરી અંદર બેસી રહે છે.