બિહારની 40 SC-ST અનામત સીટો પર કોણે બાજી મારી?

40 SC-ST reserved seats in Bihar

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 40 SC-ST બેઠકો પર BJP એ કેવી રીતે 100 ટકા સ્ટ્રાઈક રેટ મેળવ્યો તે કોયડો સમજવા જેવો છે.