દેશની પ્રખ્યાત કોલેજો પર સવર્ણોનો કબ્જો, દલિતો-આદિવાસીઓ ગાયબ
AISHE Report: લોકસભામાં રજૂ થયેલો રિપોર્ટ જણાવે છે કે, દેશની ટોચની 30 પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં માત્ર 5 ટકા SC અને ફક્ત 1 ટકા ST જાતિના છે.