દલિત વિરોધી કૉંગ્રેસ : તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ મંજૂર

સીએમ Revanth Reddy એ જાહેરાત કરી કે 59 પેટા-જાતિઓ માટે SC ક્વોટામાં અનામત ટકાવારી તેમની વસ્તી અનુસાર નક્કી કરવામાં આવશે. હવે રાહુલ ગાંધી શું મોંઢું બતાવશે?