શંખેશ્વરના રૂણીમાં જનરલ સીટ પર SC મહિલા સરપંચ પદે ચૂંટાયા

sc woman elected as sarpanch shankheshwar runi

શંખેશ્વરના રૂણી ગામે સરપંચની જનરલ સીટ પર એક અભણ દલિત મહિલાએ જંગી લીડથી જીત મેળવીને વિરોધીઓને ચિત્ત કરી દીધાં છે.