મોદી સરકારે 60% બહુજન વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ શિષ્યવૃત્તિ અટકાવી

national overseas scholarship

પીએમ મોદી જે સમિતિના અધ્યક્ષ છે તે સમિતિએ મંજૂરી ન આપતા 60 ટકા બહુજન વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણનું સપનું રોળાયું.