‘સવર્ણો અમારા અધિકારો છીનવે છે, અલગ મતદાર યાદી આપો’

separate voter list for SC

Dalit News: જીતનરામ માંઝીએ કહ્યું, ‘દલિતોના હકો સવર્ણો છીનવી લે છે, માટે દલિતોને અલગ મતદાર યાદી આપો.’