‘વેશ્યાલયોમાં જનારા ગ્રાહક નથી, તેમની સામે પણ કેસ ચાલશે…’

Brothels Kerala High Court

કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે, વેશ્યાલયોમાં જનારા અને સેક્સ સર્વિસ લેનારા લોકો પણ ગુનેગાર છે. તેમના પર પણ કાર્યવાહી થઈ શકે છે. જાણો કોર્ટે બીજું શું કહ્યું.