વિક્રમ ઠાકોર વર્ષ 2027ની ચૂંટણી શંકર ચૌધરી સામે લડશે?

vikram thakor

બનાસકાંઠામાં ઠાકોર સેનાએ વિક્રમ ઠાકોરને 2027ની ચૂંટણીમાં શંકર ચૌધરી સામે ચૂંટણી લડવા વિનંતી કરતા આખો મામલો હાઈપ્રોફાઈલ બની ગયો છે.