RSS ની પરેડમાં સ્વયંસેવક બેંડ વગાડતા-વગાડતા પડ્યો, મોત થઈ ગયું

RSS parade

RSS ની પરેડ દરમિયાન બેન્ડમાં વગાડતી વખતે 23 વર્ષીય સ્વયંસેવક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.