સરપંચે દલિત સગીરાની છેડતી કરી વિરોધ કરતા જાતિસૂચક ગાળો ભાંડી

Crime image

દલિત સગીરા બજારમાં સામાન ખરીદવા ગઈ હતી. સરપંચે તેને ઢસડીને ઝાડીમાં ખેંચી જવા પ્રયત્ન કર્યો. સગીરાએ વિરોધ કરતા ગળું દબાવી જાતિસૂચક અપશબ્દો કહ્યા.