સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પડાશે, 9 મહિના બ્રિજ બંધ રહેશે

Superstructure of Ahmedabad Subhash Bridge

અમદાવાદના સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવાનું નક્કી કરાયું છે. બ્રિજ 9 મહિના બંધ રહેશે. અમદાવાદીઓની હેરાનગતિ વધશે.