એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે

svv university dalit professor

એક દલિત પ્રોફેસર છેલ્લાં 20 વર્ષથી યુનિવર્સિટીમાં તેમની સાથે દાખવવામાં આવતા ભેદભાવ સામે લડી રહ્યાં છે. વાંચીને તમારું લોહી ઉકળી ઉઠશે.