સાહિલ પરમારના કાવ્યસંગ્રહ ‘તળ ભાતીગળ’નો વિમોચન કાર્યક્રમ યોજાયો
ગુજરાતી દલિત સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવતા કવિ સાહિલ પરમારના નવા કાવ્યસંગ્રહ ‘તળ ભાતીગળ’નો વિમોચન કાર્યક્રમ યોજાયો.