શિક્ષકે દલિત વિદ્યાર્થીને એટલો માર્યો કે માથું ફાટી ગયું
સર્જરી પછી પણ બાળકની હાલત ગંભીર છે. તેની માથાની સર્જરીનો વાયરલ ફોટો લોકોને ડરાવી રહ્યો છે. ઘટનાને પગલે દલિત સમાજ અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે.