વિધિના નામે તાંત્રિકે મહિલાને ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવતા મોત

Tantric ritual

બાળક ન થતું હોવાથી મહિલા તાંત્રિક પાસે ગઈ હતી. તાંત્રિકે વિધિના નામે શૌચાલયનું ગંદુ પાણી પીવડાવી ગળું દબાવતા મોત થયું.