તાપીમાં છેડતી મામલે પોલીસે કાર્યવાહી ન કરતા, આદિવાસી વિદ્યાર્થીનીનો આપઘાત

suicide in tapi news

વિદ્યાર્થીનીએ હોસ્ટેલના બે રસોઈયા સામે છેડતીની ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ગળેફાંસો ખાઈ લીધો.