મંદિરનો પૂજારી ચોક્કસ જાતિનો હોય તે જરૂરી નથીઃ કેરળ હાઈકોર્ટ

Kerala High Court

કેરળની હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે, મંદિરના પૂજારીઓ કોઈ ચોક્કસ જાતિ કે વંશના હોવું ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.