ઉનામાં તસ્કરો હનુમાનજીની ગદા-મુગટ સહિત 17 લાખની મત્તા ચોરી ગયા
ઉનાના ચાચકવડ ગામે તસ્કરો પૌરાણિક હનુમાનજી મંદિરના તાળા તોડી મૂર્તિ પરથી ચાંદીની ગદા-મુગટ સહિત 17 લાખના દાગીના ચોરી ગયા.
ઉનાના ચાચકવડ ગામે તસ્કરો પૌરાણિક હનુમાનજી મંદિરના તાળા તોડી મૂર્તિ પરથી ચાંદીની ગદા-મુગટ સહિત 17 લાખના દાગીના ચોરી ગયા.
દેવભૂમિ દ્વારકાના હર્ષદ વિસ્તારમાં વર્ષો જૂના શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પોલીસે છેક હિંમતનગરથી 11 આરોપીને ઝડપી પાડ્યા છે. શા માટે શિવલિંગ ચોર્યું તે જાણીને તમે ચોંકી જશો.