રાજપીપળામાં મહાદેવ મંદિરના મકાનમાંથી 40 વાઘના ચામડા મળ્યાં! January 8, 2026 by khabarantar મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળી આવતા ચકચાર મચી.