તિરુપતિમાં ભક્તોએ 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ લાડુનો પ્રસાદ લીધો!

Tirupati Laddu Prasad controversy

તિરુપતિમાં 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ ઘીમાંથી બનેલા લાડુ બનાવવામાં આવ્યા હતા. જૈન વેપારીઓ નકલી ઘી બનાવતા હતા.