તિરુપતિ મંદિરમાં લાડુ બાદ હવે 54 કરોડનું દુપટ્ટા કૌભાંડ ઝડપાયું
Tirupati dupatta scam: તિરુપતિ મંદિરમાં નકલી ઘીના લાડુ બાદ હવે રૂ. 54 કરોડના દુપટ્ટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેવું રીતે થયું કૌભાંડ?
Tirupati dupatta scam: તિરુપતિ મંદિરમાં નકલી ઘીના લાડુ બાદ હવે રૂ. 54 કરોડના દુપટ્ટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેવું રીતે થયું કૌભાંડ?
તિરુપતિમાં 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ ઘીમાંથી બનેલા લાડુ બનાવવામાં આવ્યા હતા. જૈન વેપારીઓ નકલી ઘી બનાવતા હતા.
તિરૂપતિ મંદિરમાં કામ કરતા 18 બિન હિંદુ કર્મચારીઓને નિવૃત્તિ અથવા ટ્રાન્સફર વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. હવેથી મંદિરમાં માત્ર હિંદુ કર્મચારીઓ જ રહેશે.